ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રીની તૈયારી, હવામાન વિભા
હવામાન વિભાગની આગાહી મુજબ 14મી ઓગસ્ટથી જ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં રાજ્યના ઉત્તર, મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત ધોધમાર વરસાદથી થઈ છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 48 ટકા જેટલો વધુ