અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં 48 ક
ગુજરાતમાં હજુ વરસાદ રોકાવાનુ નામ લેતો નથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ વધુ 48 કલાક ભારેથી અતી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર ઉપર સાક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય છે જેને લઇને રાજ્યમાં વ