ઓનલાઈન રમી વિરુદ્ધ થયેલી PIL પર હાઈકોર્ટે ચુકાદો
ઓનલાઈન જુગાર, ખાસ કરીને ગેમ રમી (Rummy)પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જાહેરહિતની અરજી પર મંગળવારે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
અરજદાર વકીલ અમિત નાયરે PIL ફાઈલ કરી હતી અને હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, મોબાઈલ અથવા કોમ