ગૌણ સેવા પસંદગી પરીક્ષા મામલે વિપક્ષ અને અપક્ષનો સ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરતાની સાથે જ રાજ્યની વિજય રૂપાણીને વિપક્ષ દ્વારા તમામ મોર્ચે ઘેરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ તમામ મામલે ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે