પાક નુકસાનની સહાય મેળવવા 31મી ડિસે.સુધીમાં કરવાની
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયું હતું, તે અંગે રાજ્ય સરકારે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારે સહાય પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોને નિયત સમયમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા