ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારન
સુરતના લીંબાયતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે ગુજરાત હાઈર્કોર્ટે આરોપી અનિલ યાદવની ફાંસીની સજા યથાવત રાખી હતી. જણાવી દઈએ કે નીચલી કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે આ સજાને બરકરાર રાખી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વ