CBI, જેટલી અને NPA કા ખાતાં ખુલ્લા હી હૈ...લિખ દે
જાહેર તો એવુ થયું કે નાણામંત્રી અરૂણ જેટલીને કેન્સર છે અને તાકીદે સારવાર માટે અમેરિકા ગયા છે. પરંતુ અમેરિકામાં તેમની સારવાર ચાલે છે કેમ તે જો પૂછીએ તો વળી કોકને ખોટુ લાગી જાય એટલે એટલું તો પૂછાય કે કેન્સરની સારવાર લેતાં લેતાં તમને