દિલ્હીમાં હાઇએલર્ટ, જૈશના આતંકવાદીઓના નિશાના પર આઠ
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દિલ્હીમાં 400થી વધુ મોટી ઈમારતો અને ભીડ ભરેલા બજારોને નિશાન બનાવી શકે છે. ગુપ્તર વિભાગની જાણકારી પ્રમાણે, તહેવારને ધ્યાનમાં રાખીને આતંકી રાજધાનીમાં મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. દિલ્હી પોલીસે જાણકારી મળ્યા બાદ