સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ ત્રીજા સ્ટેજમાં પહ
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના ડાયમન્ડ સિટી ગણાતા સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસો સતત વધી