કોરોના સામે લડવા રાજ્ય સરકારની તૈયારી, નવી યુ.એન.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસો 8 હજારને પાર પહોંચ્યા છે. જોકે 2800થી વધુ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ફૂલ થઈ જતાં યુ.એન. મહેતાની નવી બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ તરીકે