આણંદઃ IB પીઆઈએ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી
આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈબીના પોલીસ ઇન્સ્ટેક્ટરે આઈબીના જ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આઈબીનો કોન્સ્ટેબલ સૂર્યસિંહ પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કર્યા પછી સરકારી વાહન ક્યાં મૂક્યું હતું તે ભૂલી જતાં પીઆઈએ તેની સામે છેતરપિંડીની