વર્જિનિટી ટેસ્ટ માટે ફરજ પાડનારાઓ સામે સરકાર પગલાં
મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી રણજીત પાટીલે એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવવિવાહિત મહિલાઓને વર્જિનિટી ટેસ્ટ માટે બાધ્ય કરવા બદલ કંજરભાટ સમુદાયની જાત પંચાયત સામે પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રેપ, યૌન ઉત્પીડનના કિસ્સાઓમાં પણ હસ્તક્ષેપ