અમદાવાદમાં હોમ-હવન સાથે ચૈત્ર નવરાત્રિનું સમાપન
અમદાવાદ શહેર અને જિલ્લામાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટાભાગના મંદિરોમાં હોમ-હવન કરવામાં આવ્યા હતા. ભાવિક ભક્તોએ પણ પોતાના ઘરે નવમના હવન કરી ચૈત્ર નવરાત્રિની પૂર્ણાહુતિ કરી હતી. ઘટસ્થાપનનું ઉત્થાપન થયું હતું. માતાજીનાં મંદિરોમા