અમદાવાદઃ મહાલક્ષ્મી પાંચ રસ્તાથી ભઠ્ઠા સુધીનો રસ્ત
અમદાવાદમાં 5 એપ્રિલથી પશ્ચિમ ઝોનમાં અંજલી જંકશનથી ફતેહપુરા સુધીના ફ્લાયઓવરની કામગીરીને પગલે મહાલક્ષ્મી પાંચ રસ્તાથી મ્યુનિ.સ્કૂલ પાલડી ભઠ્ઠા સુધીનો રોડ જાહેર જનતા માટે પાંચ એપ્રિલથી 31 મે 2018 સુધી બંધ રહેશે. નાગરિકોને વાહનવ્યવહાર માટે અન્ય વૈક