વડોદરામાં ગાંધીજીને ‘પવિત્ર’ કરવામાં આવ્યાઃ ભાજપ પ
વડોદરા શહેરમાં ગાંધીનગર ગૃહ ખાતે શુક્રવારે કોંગ્રેસના કાર્યકરોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સાફ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગત રોજ ભાજપ દ્વારા સંસદમાં બજેટ સત્રમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા વોકઆઉટ અને હોબાળાને લઈને દેશવ્યાપી ઉપવાસ અંદોલનનું આયોજન