આ વેબસાઈટ પર ક્લિક કરશો તો જાણવા મળશે ધોરણ 10નું પ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10નું પરિણામ 28મી મેએ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે. જેને વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે. પરિણામ જાહેર થયા બાદ