સુરત મનપા કમિશનરનો આદેશ: હોમ આઇસોલેટેડ થયેલા દર્દી
સુરત મહાનગરપાલિકાના કમિશનરે હોમ આઇસોલેટેડ થયેલા દર્દીઓને ઘર બહાર ન નીકળવા સૂચના આપી હતી. દર્દી બહાર નીકળે તો કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ દર્શાવી હતી. દર્દી ઘરની બહાર નીકળશે તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. તેવું