અ’વાદ: ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઇ કામદારોના ગૂંગળા
રાજ્યમાં અવાર નવાર ગટર સાફ કરનાર કામદારોના મોત થયાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે રવિવારે સાંજે આવી જ એક ઘટના અમદાવાદના બાવળામાં બની છે. બાવળામાં 3 સફાઈ કામદારોના ગટર સાફ કરતી વખતે મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હત