રાજકોટ શહેર કોંગ્રેસે યજ્ઞ કરીને વ્યક્ત કર્યો વિરો
રાજકોટમાં ભારે વરસાદ બાદ તમામ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. ત્યારે શુક્રવારે શહેર કોંગ્રેસે દરેક વોર્ડમાં યજ્ઞ કરીને સત્તાધારી પક્ષ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ હાય હાયનાં નારા લગાવીને ચક્કાજા