ડેન્ગ્યૂ એ CRPFનાં 10 જવાનોને ભરડે લીધા, અમદાવાદ સ
વરસાદે વિરામ લેતા મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ વકરી રહ્યો છે. ત્યારે CRPF જવાનો પણ ડેન્ગ્યૂનો ભોગ બન્યા છે. હાલ 10થી વધારે CRPFનાં જવાનો ડેન્ગ્યૂને કારણે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલનાં સ્ટાફમાંથી 60 લોકો