દેશમાં ઉશ્કેરનારા ઘણા પણ મુસ્લિમોથી અંતર રાખવું અય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોરોના વાયરસના વધતા સંક્રમણ અને તબલીગી જમાત પ્રત્યે કથિત વિચારસરણી અંગે દેશવાસિયોને સાવધાન કર્યા હતા. તેમણે સંઘના ઓનલાઈન બૌધિક વર્ગમાં કહ્યું કે, “દેશની 130 કરોડ વસ્તી