BCCIમાંથી કેટલાંક કર્મચારીઓની ‘’વિકેટ’’ ખરી
BCCIના સંચાલન માટે સુપ્રિમ કોર્ટે નીમેલી કમિટીએ બોર્ડના કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. હટાવાયેલા આ કર્મચારીઓ અનુરાગ અને શિર્કેના કાર્યકાળમાં નીમાયા હતા. પહેલી ફેબ્રુઆરીની બેઠકમાં કમિટીએ આ નિર્ણય લીધો હતો. કમિટીએ નવી ભરતી પર પણ રોક લગાવી છ