મુંબઈ મનપા : કોંગ્રેસ માટે ચિંતાનું કારણ કેમ ?
મુંબઈ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે મત-ધોવાણ થયું. 2012માં મુંબઈમાં કોંગ્રેસને 16 ટકા મત મળ્યા હતા,જે ઘટીને 2017માં 15 ટકા થયા છે. જેની સામે ભાજપ-શિવસેનાની મતની ટકાવારી વધી. શિવસેનાને 2012માં 17 ટકા મત મળ્યા હતા, જે 2017માં વધીને 28 થ