ત્રણ તલાક મુદ્દે મુસ્લિમ મહિલાઓએ મોદી સરકારનો વિરો
મહારાષ્ટ્રના પૂણેમાં મુસ્લિમ મહિલાઓએ ત્રણ તલાકને અપરાધ જાહેર કરનાર મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2017ના વિરોધમાં રેલી યોજી હતી. રેલી દરમ્યાન મહિલાઓએ દાવો કર્યો હતો કે અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલો આ કાનૂન યોગ્ય છે અને ત્રણ તલાક એક ખ