ભારતમાં દસ વર્ષમાં ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર:UN
ગરીબી હટાવવાની દિશામાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ સુધીના ગાળામાં ગરીબોની સંખ્યામાં લગભગ પચાસ ટકાનો ઘટાડો થયો છે. ૧૦ વર્ષમાં દેશમાં ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે, આમ છતાં હજી ૩૬ કરોડ