શહીદ પરિવારોની મદદ માટે ‘ભારત કે વીર’ ખાતામાં આવ્ય
અર્ધ સૈનિક બળોના શહીદ જવાનોના પરિવારજનોની મદદ માટે બનેલા ‘ભારત કે વીર’ સાથે જોડાયેલ બેન્ક ખાતામાં લોકો કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ અત્યાર સુધી શહીદ જવાનોના પરિવારજનોના ખાતા