કઠુઆ ગેંગરેપ કેસ ચુકાદો: 6માંથી 3 આરોપીઓને આજીવન ક
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં પઠાનકોટની વિશેષ કોર્ટે કુલ 7 આરોપીઓમાંથી 6ને દોષીત જાહેર કરી દીધા છે. તેમાંથી ત્રણ દોષીને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. જેમાં માસ્ટરમાઈન્ડ સાંઝી રામ, પરવેશ અને દિપક ખજૂરિ