ખુશ ખબર! આજથી ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રી, હોમ લોન સ
આજથી શરૂ થઈ રહેલા જુલાઈ મહિનાથી કેટલાક મહત્ત્વના ફેરફારો થઈ રહ્યાં છે. ઓનલાઈન મની ટ્રાન્સફર હવે ફ્રી થઈ જશે. RTGS કે NEFT મારફતે કરાતા નાણા ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગશે નહીં. તેવી જ રીતે હોમ લોન સાથે હવે રેપોરેટને જોડવામાં આવશે. આથી રેપોરેટમાં