વેજ કોડ બિલ રાજ્યસભામાં પાસ, દરેક શ્રમિકને મળશે લઘ
રાજ્યસભાએ શુક્રવારે અસંગઠિત ક્ષેત્ર સહિત દેશભરના શ્રમિકોને લઘુતમ વેતન અંતર્ગત લાવવા તેમજ વેતન મામલે મહિલા-પુરુષો વચ્ચે ભેદભાવને દૂર કરવાની જોગવાઈઓવાળા એક મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ આ મહત્વપૂર્ણ વેજ કોડ બિલ 2019ને 8ની સામે 85