કાશ્મીર : શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો
આતંકીઓએ (Terrorists) શ્રીનગર (Srinagar) માં ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલો શ્રીનગરના હરિ સિંહ હાઇ સ્ટ્રીટ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જે ભારતીય સેનાનો વિસ્તાર છે. તે પછી અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અને વિસ્તારની ઘેરાબંધી કરાઇ છે