મોદી સરકારને વધુ એક ઝટકો, મૂડીઝે ઘટાડ્યું GDP ગ્રો
રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2020 માટે ભારતના GDP ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે આ અનુમાન 6.6 ટકાથી ઘટાડીને 5.4 ટકા કર્યું છે. તેની સાથે જ મૂડીઝે 2021માં GDPના અનુમાનને પણ 6.7 ટકાથી ઘટાડીને 5