ભરૂચ ખાતે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવાકેન્દ્રનો શુભારં
ભરૂચ ખાતે લાલબજાર વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાકેન્દ્રનો શુભારંભ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા, રીજીયોનલ પાસપોર્ટ અઘિકારી સુશ્રી નિલમ રાની, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેના હસ્તે કરવામાં આવ્યો