મણિપુરમાં રાજનીતિક સંકટ વચ્ચે CBIની ટીમ પૂર્વ CM ઈ
મણિપુરમાં સરકારને સમર્થન કરી રહેલા ધારાસભ્યોના રાજીનામાં બાદ રાજકીય સંકટ સર્જાયું છે. ભાજપ પોતાની સરકાર બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આજે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ઓકરમ ઈબોબી સિંહન