ઉર્જિતજી હમણાંથી ચર્ચામાં : નીતિન પટેલ
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વાયબ્રન્ટ સમિટના ભારેખમ વાતાવરણને હળવું બનાવતાં કહ્યું કે, કેટલાક લોકો હમણાંથી બહુ ચર્ચામાં છે, તેમાં ઉર્જિતજીનું નામ છે. ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલ RBIના ગવર્નર છે. જે નોટબંધીના પગલે ચર્ચામાં આવ્યા. ઉર્જિ