નલિયાકાંડ : શું ‘’ભાભી”ને પોલીસ પકડશે ?
નલિયા દુષ્કર્મકાંડમાં આરોપીઓની ધરપકડનો સીલસીલો જારી છે. પણ કાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારી ‘’ભાભી’’ પકડાઈ નથી. જો ભાભીની ધરપકડ થાય તો ઘણાં ભેદ ઉકેલાય તેમ છે. સૂત્રોના મતે નેતા અને પીડીત વચ્ચે વચેટિયાનું કામ કરતી ભાભી પરપ્