વિદેશમાં ગુજરાતી યાત્રીને વાહન ચલાવવું સરળ
ગુજરાત સરકારે સ્માર્ટ કાર્ડ આધારિત ઈન્ટરનેશનલ ડ્રાઈવીંગ પરમીટની શરુઆત કરી. રાજ્ય સરકારે પ્રતિકરુપે 10 જેટલા વિદેશ જતા પ્રવાસીઓને આ પરમીટ આપી છે. આનાથી વિદેશ પ્રવાસે કે ટૂંકા ગાળા માટે જતા ભારતીય નાગરિકને ડ્રાઈવિંગની સમસ્યા ઉકેલાશે. સામાન્યપણે જ