ગુજરાતમાં ઈજનેરીમાં 80 % વિદ્યાર્થીઓ બેકાર
ગુજરાતમાં એન્જિનિયરીંગ કર્યા બાદ 80 % વિદ્યાર્થી બેકાર રહે છે. તેમાંય સિવિલ એન્જિનિયરીંગ જેવી બ્રાંચમાં તો માત્ર બેકારીનું પ્રમાણ 95 % જેટલું ઉંચું છે. રાજ્યમાં 2016માં એન્જિનિયરીંગની 71 હજાર બેઠકોમાંથી 27 હજાર બેઠકો ખાલી રહી હતી.નિષ્ણાતો