ગાંધી મૂલ્યો થકી નેતૃત્વના ગુણ વિકસાવો
ગૂજરાત વિદ્યાપીઠે ગાંધીયન લીડરશીપ પર શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કર્યો. આ પ્રોગ્રામ 15 દિવસનો છે. 20 થી 30 વર્ષની વયજૂથના યુવાનોમાં ગાંધી મૂલ્યો દ્વારા નેતૃત્વના ગુણો વિકસાવવાનો આ કોર્ષનો હેતુ છે. કોર્ષમાં સાંપ્રત રાજકીય પ્રવાહો, વિકાસ મો