2 મહિનામાં ગુજરાતીમાંથી 10.50 કરોડની જૂની નોટો પકડ
અમદાવાદમાંથી ગઇકાલે ફરીથી 500 અને 1000ની જૂની નોટોની સાથે બે લોકોની ધરપકડ કરાઇ હતી. તેમની પાસેથી લગભગ 50 લાખની જૂની નોટો જપ્ત કરાઈ હતી. પોલીસ નોટોનો સ્ત્રોત અને તેને કયાં બદલાવા જઇ રહ્યાં હતા તે દિશામાં તપાસ કરી રહ્યું છે. નોટબંધીને આજે સાત મહિ