મેઘાલયમાં છેલ્લાં 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું
મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ મતગણતરી શરૂ થયા પછીના બીજા તબક્કામાં 59 બેઠકમાંથી 19 બેઠક પર અને એનપીપી 19 બેઠક પર આગળ વધતું હતું. મેઘાલયમાં છેલ્લાં દસ વર્ષથી કોંગ્રેસની સત્તા હતી. મુખ્યમંત્રી મુકુલ સંગમાના વડપણવાળી કોંગ્રેસને અ