શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી નિમાયા
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલની બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નીમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્ય