નરેન્દ્ર મોદી અને આસારામનો એક વીડિયો થયો વાયરલઃ જા
દુષ્કર્મ કેસમાં સજા જાહેર થયા પછી આસારામ મામલે રાજનીતિ વધી છે. આસારામ અને પીએમ મોદીની મિત્રતાવાળા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ મામલામાં કોંગ્રેસ હવે પીએમ મોદીને ઘસડી લાવી છે. કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વિડિયો શેર કર્યો છે જે