CM કેજરીવાલની વાયરલ તસવીરથી રાજકારણમાં વિવાદ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક મહિલા સાથેની તસવીરના કારણે દિલ્હીના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. વાયરલ થયેલી આ તસવીરમાં કેજરીવાલ પ્રભા મુન્નીની સાથે જોવા મળે છે. આ મહિલા સામે માનવ તસ્કરીનો આરોપ છે અને જ્યારે દિલ્હીના પંજાબી બાગમા