નોકરીમાં પરપ્રાંતીયો વધુ હશે તો BJPના MLA આંદોલન ક
હિંમતનગરના ઢુંઢર ગામની બાળા સાથે દુષ્કર્મ બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો સામે રોષ ફાટી નીકળ્યો હતો અને એક પછી એક હુમલાની ઘટના સામે આવતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયોને હિજરત કરવાની ફરજ પડી છે. ગુજરાતમાં ભડકાની આ સ્થિતિમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિ