હળવદના MLAની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના ધરણા, 1
હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર છૂપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયાના ગણતરીના સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાબરીયાની