ભાજપના પૂર્વ સાંસદ કિર્તી આઝાદે કોંગ્રેસમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીથી સસ્પેન્ડ કિર્તી આઝાદ સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કિર્તી આઝાદ ભાજપમાંથી ઘણાં સમયથી સસ્પેન્ડ હતા. મહત્વનું છે કે, તેઓ બિહારના દરભંગાના સાંસદ હતા. 60 વર્ષીય પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે કોંગ્રે