અ'વાદ: સૌરાષ્ટ્રની ૩૩ ટ્રેનો હવે કાલુપુર નહીં જાય,
ગુજરાતના કચ્છ તેમજ સૌરાષ્ટ્ર સહિત પશ્વિમ ભાગમાં આવેલા શહેરના રહેવાસીઓ કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને હવે હાલાકી ભોગવવાનો વારો આવવાનો છે, કારણ કે ત્યાંથી આવતી ટ્રેનોને રેલવે વિભાગે ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણા