મોદી કેબિનેટ 2.0: PM મોદીના ખાસ ગણાતાં વિદેશ સચિવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા. તેમની સાથે 57 મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ યાદીમાં પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં જયશંકરને સામેલ કરવાના પાછળના ઘણા અર્થ નીકળે છે. દક્ષિણ એશ