મહેબૂબા મુફ્તીએ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવું જ
કલમ 370 સમાપ્ત થઈ જતા પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીબરાબર ધૂંધવાયા છે અને એલફેલ નિવેદનો આપી રહ્યા છે. હાલમાં જ તેમણે કલમ 370 અને ત્રિરંગા પર આપેલા નિવેદનથી દેશ ગુસ્સામાં છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિ