પેટા ચૂંટણીની રણનીતિ: કોંગ્રેસે આ બે નેતાઓ માટે આપ
રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમર કસી છે. ભાજપે તો પ્રચાર અભિયાનની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે કોંગ્રેસની રણનીતિ કંઇક જુદા પ્રકારની છે. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ આમ તો એક બેઠકને બાદ કરતા 6 બેઠકો ઉપર પો